________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
८
સ્વયંવર દેખણ ઇચ્છાઇ, આવ્યા પુર તત્કાલારે. જ્ઞા. નાના દેશતણા નૃપ આવ્યા, નાના ભાષા જાણેરે; નાના વેષ ધર્યા રાજવીઇ, જેવે કાતુક ટાંણેરે. દા. નગર સહુ સિગાર્યાં સહુપરું, કીધા સુરપુર સિરખોરે, સાભાર્જનિ અધિક વિરાજે, દેખીદેખી હરખ્યારે. જ્ઞા. ૧૦ મહીપાલપુરમાંઙે ભમતાં, દૃગે સહેદર દીઠ રે, દેવપાલને સૈન્ય સઘાત, સિણ લાવ્યેા મીઠાર. ના. ૧૧ તુરત વિષ પરાવર્ત્ત કરિને, જઈ એક નર પાસે રે; હું વેદેશિક છું રે ભાઈ જાણુતા એમ ભાસે. જ્ઞા. ૧૨ નયરિકસા રાજન કિસે છે, કિસા મહેાવ દીસે રે; સમ્યગ પ્રકારે દાખવી મુજને, સુણવા હીયડો હીંસેરે. સા. ૧૩ મહાસત્વ સાંભલીને ભાખે, તુજને કહું સુવિશેષે રે, કલ્યાણ કટકએ નામ નગરના, રિદ્ધિ સમૃદ્ધિ લેખે ના. ૧૪ કલ્યાણ સુંદર રાજા રાજે, ગુણ સુંદરી તસ પુત્રીરે; તાસ સ્વયંવર ઉચ્છવ થાસે, અરજ પરમ પિવત્રરે. જ્ઞા. ૧૫ આલિ એહ અગિન કુંડ જવાલા, માલ સમાકુલ દીપેરે. વહ્નિ વૃક્ષ તે માંહે વેષ્ટિત, મહૂ વૃક્ષે કુણુ છાપેરે. જ્ઞા. ૧૬ શાશિખા ફૂલ એહુતણાજે, સાહસીક નર ગ્રહસ્થે રે; પતિવરા ગુણ સુંદર કુમરી, તેહ પુરૂષને વસે'. સા. ૧૭ એહવુ તાસ વચન સાંભલિનઈ, હિયડામાંહિ ધરીયારે; સભાતણે ઇંક ક્રિસિ· બિડા, રિદય કુમારને રીચારે. જ્ઞા. ૧૮ લગનતણે દિવસે તે કુમરી, સાલ શૃંગાર અણુાચારે; સુંદર ભૂષિત અંગ વિભૂષિત, સાહે રૂપ સવાયારે. જ્ઞા. ૧૯ દેવ કન્યા સારીખી કન્યા, શાભા અદ્ભુત સાહે રે;
For Private And Personal Use Only
→