________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
ભગ
૧
ઉષ્ણ રૂચે અધાર જીમ, પુણ્યે જેમ દારિદ્ર; તિમ શત્રુજય ધ્યાનથી, નાસે પાતિકક્ષુદ્ર હૃ ચથા શૈલ પુલિશે. કરી, સિંહે યથા કુર’ગ; તિમ શત્રુજયધ્યાનથી, પૂર્વ કર્મના સર્વ વસ્તુને અગ્નિ જીમ, સર્વજીવને કાલ; તિમ શત્રુજયના સ્મરણુ, ગ્રસે દરિત તત્કાલ. ર હાલ. ધન ધન મુનિ સાધુ અનાથી, એ દેશી ૨૪. જ્ઞાનીનાં તે વચન સુણીરે, દિય કમલમાં ધારે; કેવલીને બહુ ભકતે પ્રણમી, નરપતિ ગેહ પધારેરે, જ્ઞા, ભૂપતિ સંઘ ઘણા લેઈ ચાલ્યા, મુનિવરસું પરવરીયારે; શત્રુજય જઈ યાત્રા કીધી, હિયડાં હરખે ભરીયારે, જ્ઞા. ર્જીત વિશ્વ કીચે સવિરાજા, વ્રત લીધે મુનિ પાસે રે; તીવ્ર તપે` સહુ કર્મ ખપાવ્યા, પહુતા મુક્તિ ઉલાસેરે. સા. મહીપાલિ સાંભિલે ગુરૂ ભાપ્તિ, શૈલ શત્રુજય નામેરે; સર્વ હત્યાદિક પાપ ગુમાવે, અવિચલ પદવી પામેરે. જ્ઞા. આદ્યજીનેાદિત ધર્મસુણીને, ધન્ય ધન્ય નિજ જાણેરે; ખેચર કુમર ઉડયા મુનિ વાંદી, હરખ હીયામાંહિ આણેરે; સા. સાસ્વત અરિહ'તમિ'બ જુહારે, પદ સેવે મુનિરાયરે; તિલાઈક દિન સુખમાંહિ રહિયા, ખેચર સેવિત પાયરે. જ્ઞા. મહીપાલ ખેચરને પુછી; કલ્યાણુ કટક સ’ચરીયારે; મારગના કાતક જોવતા, ખડગ હાથ નિજ ધરીયારે. જ્ઞા. વિદ્યા ઈમ આકાશગામિનીઈ, નભચાલે' મહીપાલારે;
૧-સૂર્ય કિરણા.
For Private And Personal Use Only
પ
७
2
૩
૪
૫
g