________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. તાસ મનને ભાવ ભણી, કેવલી ભગવાનરે; દયામય જીનધર્મ ભાખે, વાણું અમીય સમાનરે. રા. ૧૫ સ્વાત્મ ભિને થાપી મુનિ ચારિત્ર ચિત્ત અનૂપરે; હિંસાકલ દુઃખવઈ મુનિ, કે કૂચી રૂપરે. રા. ૧૬ ફ્રખવઈ મુનિ ભણિ જેનર, અજ્ઞાની અવિવેકરે; તેહથી બીજો નહી કેઈ, પાપ પંકિલ કરે. રા. ૧૭ સાધુ પણિ તપ તિવ્ર કરતા, કર કોધિ વિધરે; તેહ ચાત્રિ વૃક્ષ બાલી, ભમ કાયા ધરે. ૨. ૧૮ ફોધ કરીને બંધ બે, તપ કીયે અપરમાણુરે; હિવે છુટું પાપથી કેમ? કહે મુનિ જગ ભાણરે? રા. ૧૯ ગચ્છ ! શત્રુંજય મુનિ સહુ, કરે પાપ વિણાસરે; ઢાલ તેવીસમી થઈ જીન, હરખ લીલ વિલાસરે. રા. ૨૦
- સર્વ ગાથા, પર૭.
દુહા. તપ કરી અરિહંત ધ્યાન ધરી, મનથી કોધ નિવારી કેવલ જ્ઞાન લહી કરી, પહુચસિ મુગતિ મઝારિ. ૧ નિવડ કર્મ એ તાહરા, શત્રુંજય વિણ સાધ; શીલાદિકે ન નિર્જરે, જે સહુઈ દુઃખ અબાધ. ૨ તુએ ગુરૂ આગતિ કરી, રાજન જન સંઘાત; શ્રી શત્રુંજય શૈલની, યાત્રા કરિસુ વિખ્યાત. ૩ યાત્રાને બ્રહ્મચર્ય ધીર, સર્વ વિરત ચારિત્ર, ઇણ મુનિ સાથે તિહાં જઈ, કરે નિજ આત્મ પવિત્ર. ૪ કંચન જીમ ટંકણુ કરી, જીમ લવણું જલ સંગ; તિમ શત્રુજ્ય સ્મરણથી, પાપ ગલે નિજ અંગ. ૫
For Private And Personal Use Only