________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
તેહ પામર સાચ ખેલ્યું; આવીયે મુનિ એકરે, એ સમસ્યા તિણે પૂરો, ભણ્યા શાસ્ત્ર અનેકરે. રા. રાય મન માંહે વિચાર; સહી તેહીજ સાધરે; જઈ પાએ નમું હિવે હુ, કરૂં પ્રસન્ન આરાધિરે. રા. આવીયા વનમાંહિ રાજા, સાધુ મિઉપાય રે, રાય જાતિ સ્મરણ જ્ઞાને, લખ્યા મુનિરાય રે. રા. હાથ જોડી ભૂપ ભાખે, ક્ષમા મુઝ અપરાધરે; તુમ્મે સમતાતણા સાગર, ધન્ય નરભવ લાધરે. રા. તુમ ભણી મેં દીધ પીડા, મુઝ પડા ધિકકારરે; તુઝ દરસણથકી પામ્યા, અતુલ રાજ્ય ભડારરે, રા. તારે તપ ય પ્રભુ, કીયા ક્રોધ ચડાલરે; તેહ પાપી મુજ નિમિત્તે, ભણે એમ ભૂપાલ રે. રા. તિણે વચને હુંશે મુનિવર, જાગીએ મહાભાગ, તેહવા વ્યાપાર વનથી, વાલીએ મન નાગરે. રા. કહિ મુનિ ધિગ રાય મુઝને, સાધુ થઇને જેરે; જનમ જનમતણે વિષે, હુછ્યા તુજ ગુણુ ગેહરે. રા. ૧૦ અજ્ઞાનથી અપરાધ માહરા, રાય દુસહ જાણિ; એધતરૂવર સ્વરૂપસ્ય અથવા, ઉખેડ્યે નિજપાણિ, રા. ૧૧ જેતલે સ'લાપ એહવા, કરે માંહામાંહે; તેતલે દુંદુભિનાદ સુણી, નભપથે ઉછાહેરે. રા. ૧૨ એહ કિસ્સુ મનમાંહિ ચિતઈ, વ્યેામ જોવે જામરે; ઉપના સુર કહે મુનિને, વિમલ કેવલ કામરે. રા. ૧૩ દેખિ મુનિ ભણી મનનાં, ટાલવા સદેહરે; તુરત બેજણુ તિહાં પહેતા, નમ્યા નિર્મલ દેહરે. રા. ૧૪
For Private And Personal Use Only
૫૩