________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
શ્લોક અર્ધ રાજા કીયાઅે, જાણી વસુધા માત; વિહુગ શખર સિહુ ચીતો, સદ અહિ દ્વિજ પૂરવ વાતરે. ક્ર. ૧૭ સમ્યગ પ્રકારે પૂરત્યે રૂં, એહ સમસ્યા જેઠુ; લાખ દીનાર દ્યુ’ખાવીસમી, જીન હરખ ઢાલ થઇ એહરે. કા. ૧૮ સર્વ ગાથા, ૫૦૨.
દુહા.
ક્ષિતિપતિની વાણી સુણી, સહૂ ભણ્યા પુર લેાક; ધન લેવા ઇચ્છા ધરે, પણિ ગુણુવિષ્ણુએ ફક. ૧ સર્વ દિસા વિચરી કરી, આવ્યા સુનિ તપ શકત; શ્રવણુ સામસ્યા સાંભલી, કહી પામર જન વત. ૨ જણે એહુ કાપે હુણ્યા, સીગતિ થાસ્યે નાસ; ઉત્તર પ સમસ્યાતણા, મુનિવર કીયા પ્રકાશ. ૩ એ સાચી મુનિવર કહી, પામર ભણીયેા ૧૬ત્તિ; નૃપ આગલિ આવી કરી, બે પદ કહ્યા તુરત્ત. ૪ ઉત્તપત્તિ સુણી કરી, તેહને પૂછે રાય; પૂર્ણ સમસ્યા જે કરી, મતિવર તેહુ વતાય. ૫ ઢાલ. તુ`ગિયા ગિર શિખર સાહી એહની દેશી ૨૩. રાય આકૃતિ ઘણી કીધી, સાચ બેલે અચાણ; નહીતે જીવથકી ચકીસ, માન વચન પ્રમાણુરે. રા. ગાયને મારવા માંડયા, કારડ તેણવાર; માર આગિલ ભૂત નાસે, માર નહીં વિષ્ણુસારરે. રા. ર
૧-ઉક્તિ. ૨-દેખાડ.
For Private And Personal Use Only