________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીશત્રુંજયતીર્થરાસ,
૫૭
ઢાલ ચાવીસ કરી જીન હરખે, સુણતાં જન મન માહેરે. જ્ઞા. ૨૦ સર્વ ગાથા, ૫૫૫.
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા.
રૂપ;
કુમરી ઇસી પાલખી, સખીતણે પરિવાર; આવી સ્વયંવર મંડપે, ઘુરે નીસાણ અપાર. તિષુ અવસરિ સહૂ રાજવી, ચિકત થયા તત્કાલ; વાદળમાંહિ વીજલી, જાણી ચમકી વર્ષાકાલ. વિદ્યાધર નૃપ કુમર બહુ, આવ્યા મહા બલવ ંત; ધરતા દુર્દૂર ગર્વ મન, સાલા રૂપ અનંત. ખેચર ભૂચર રાજવી, જોવે કુમરો જે વરશે એ સુંદર, તે વખતા વર ભૂપ. અગ્નિકુંડ પાસે જઈ, પાવક તરૂ ફલ સાખ; લાવે તે કુમરી વરે, રાય કહે... એમ ભાખ. એહુના સું છે. દેહિલેા, એહ વાતની વાત; ઉઠયા કુમર ઉતાવલા, નિજ મૂછે વલ ધાતિ. અગ્નિકુંડ પાસે જઈ, ન સકે ભૂપતિ કેાઇ; તા તે પાવક વૃક્ષનું, ફલ ગ્રહિવા કિમ હાઈ, હાલ. પાસે અદુલ દસમી દિને જગદાધારાજી. એ દેશી. ૨૫.
For Private And Personal Use Only
3
66
ખેચર પણ લેઈ નિવ સકયા, કીધા ઘણા ઉપાયેાજી; જીમ મિથ્યાત્વી બહુ કલેશેં, પણ શિવ લહી ન જાયેાજી. ૧ ખેદ ખિન્ન થયા બહુ રાજવી ન હિહાંતે લાોજી;
૧-એશી.