SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીશકુમજ્યતીર્થરાસ ૭. દીઠાં પાતિક ભવતણ, જાયે તે દહ દિશિ નાસિર. સ. ૧૨ હારે લાલ પૂર્વાચલ ઉપરિ રહો, સોભે રવિરમણ અંધારરે લાલ; નાભિ નંદન જીન રાજને, એ ગિરિવરને શૃંગારરે લાલ સ. ૧૩ હાંરે લાલ ઉભય તીરથ એ વિશ્વમે, સંભૂત અતિશય સંઘાતરે લાલ મૂકાવે પાપ હત્યાથકી; જોતાં થાયે ભવઘારે લાલ. સ. ૧૪ તથા - હારેલાલ ભરત ક્ષેત્રમાંહેભતી, સાવછી(થ્થી)નયરી રાયરેલાલ ત્રિશકુંતન થયે તેહને, ત્રિવિક્રમ નામ કહાયરે લાલ. સ. ૧૫ હરે લાલ તે ઉદ્યાને અન્યદા, રમિવા ગયે વટતરૂ હેઠિરે લાલ; બેઠે કુર પંખી રટે, સિર ઉપરી જા દ્રિઠિરે લાલ. સ. ૧૬ હાંરે લાલ ઉડા ઉડે નહી, કટુ વયણ શ્રવણ ન સુહાયરે લાલ; હાલ થઈએ વીસમી, જીન હરખ કહી ચિતલાયરે લાલ. સ. ૧૭ સર્વ ગાથા, ૪૫૩. દુહા. રાજા ક્રોધ કરી તિહાં, વા તાકી બાણ, પંખીને લાગે જઈ, થયાં વિસંછલ પ્રાણુ. ભૂપીઠે પડીયે થયે, દુઃખીયે લેટઈ તે; કાંઈક સદય થઈ કરી, ગયે નૃપતિ નિજ ગેહ. આરતિ ધ્યાન ખગ મરી, ભિલ્લ કુલે ઉત્પન્ન બાળપણથી પાતકી, કરઈ આદેડ ન્ન. ત્રિવિકમ કિણ ઈદિને, ધર્મરૂચિ રષિરાજ; કર્મ સુ ચુનિ મુખ થી, કરૂણામય સિરતાજ. ૧. દ્રષ્ટિ. ૨. જિસ્થલ. For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy