________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
શ્રીમાન જિનહુષપ્રણીત.
ઢાલ વિછીયાની એ દેશી. (૨૦)
૩
૪
સદ્ગુરૂ, આપઈં એમ દેસણા, મીઠી અમૃત સારી ખરે લાલ; ભવદુઃખ સાયર તારિણી, આપઇ એમ ધર્મની સીખ. સ. હાં રે લાલક દ કલ્યાણ વલ્લીતણેા, વિપદાંલાજિની ગજરાજ રે લાલ; કમળાકુલ મદિર જીસ્યા, ધર્મદ્ય શિવપુરના રાજરે. સ હાંરે લાલ બેડા ગુરૂને વાંદિને, પૂછે સ્વચ્છધી મહીપાલરે લાલ; ભગવન કિહાંથી આવીયા, ભાખા મુજ દીન દયાલરે. સ. હાંરે લાલ તિણિ અવસરે ચારિત્રીયા, બેજણ સુકૃત ભંડારરે લાલ ગામાગાર પુર વિહરતા, આવ્યા અણુગાર, શ્રૃંગારરે. સ. હાંરે લાલ તેડુ કહે` સુણિ નરપતિ, શત્રુજય ને ગિરિનારરે લાલ; યાત્રા કરી આવ્યા ઈંડાં, કરતાં જયણાં વિહારરે. સ. હાંરે લાલ કુમર મહીપાલ સાંભળી, નિજ શ્રવણે વચન રસાલૐ; વાર્તા તીરથતણી ઈસ્સી, ઉલસ્યા તનમન તત્કાલરે. સ. હાંરે લાલ ત્યારે ગુરૂ મહીપાલને, ધર્મ તીર્થે સાદર જાણિરે લાલ, તેડુ તણા કીર્તન કરે, નૃપ નંદનસુ હિત આણિરે. સ. ७ હાંરે લાલ જીનમાંહિ, આદિ જીજ્ઞેસરૂ ચક્રવર્તીમે' સુત તાસ; નર ભવ ભવમાંહિ ભલા, અક્ષરમે' પ્રણવ પ્રકાશરે. સ. વ્રતમાં શીલ વ્રત જાણી, દેશમાંહિ સારઠ દેશરે લાલ; તિમ તીર્થમાં શોભતા, શત્રુજય તીરથ વિશેસરે. સ. હાંરે લાલ કુરિત દુરંત પીડાગદા, કિમ થાયે જીહાં સિધ્ધિ ક્ષેત્રરે લાલ જિયે દાહિત દાહને, નિરખત્તા સિતલ નેત્રરે. સ. ૧૦ હાંરે લાલ નાની જાણે એહના, મહાત્મા જ્ઞાન પ્રમાણુને લાલ; પારાવાર ગભીરતા મન્દર ડીજું જાણું જાણુરે. હાંરે લાલ ત્રિભાવનમાંહિ અગ્રેસરી, એ પર્વત સિદ્ધ નિવાસરે લાલ
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only