________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ. શાંતીશ્વર તિણ માંહિ, નામે પાતિક ફીટી. ભા. ૧૩ કીધે કુવિધા ઉપાય, ભાઈને મેં જતિવા; ભા. નરકથકી ઉધાર, તે કીધે મુજ દીપિવા. ભા. ૧૪ જઈ પૂજિવા દેવ, જિન ગૃહ વિદ્યાધર કહે; ભા. ઉગ્રા વિધિસું બેવ, ભા કુમર બેચર મહમહે. ભા. ત્યાર પછં ખગ ચારૂ, વિનય સુમારગ ઉદ્દિસિ; ભા. દેખાડે હિરેં તાત, વન પાતાલ મેં રીસી. ભા. નિશ્ચલ બેઠારે ધ્યાન, જીમ પાષાણની પૂતલી, ભા. સર્વજ્ઞ પુજા કહાય, દૃઢ વ્રત દુર્ગતિ નિરદલી. ભા. ૧૭ પુન્ય મુરતિ સાક્ષાત, દેખી સઘલા સંપતી; ભા. કહી ને હરખ સુજાણ, ઢાલ ઓગણીસમી સભતી. ભા. ૧૮
સર્વ ગાથા, ૪૩૧.
દૂહા. . કેઈક કરે મુનિધ્યાન, કેઈક કરે સજાય; કેઈક મન વતી જતી, કેઈક કષ્ટ કાય. સર્વજ્ઞ પુત્ર મહાવતી, દઢવ્રત પાલે જે; સર્વ જીવ રક્ષા કરે, નિર્માથી નિસ્નેહ. એહવા મુનિ દીઠા તિહાં, પુન્ય મૂતિ સાક્ષાત; મહાનદ પદ વણિકા, રોમાંચિત થયે ગાત. વિધિ વંદન કીધી તિહાં, નૃપનંદન મતિમંત મુનિમુખ સનમુખ નિરખતાં, બેઠે હરખ ધરંત. ગુરૂ પણિ જાણું ભવ્ય બે, ઉપગારી રૂષિરાય; ધર્મતણું ઘે દેસણું, સુણું શિતલ હ કાય, પ. ૧. રૂષિ.
For Private And Personal Use Only