________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
આગલિ જાતે તે, વ્યગ્ર થયા ચિત્ત,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારી ણિવા મતિ ધરીએ;
૧૧
૧
ભ્રભીમ મહાકૂપ, ઝપાળ્યા માહિ, કન્યાને લેઈ કરીએ. ૧૦ કરૂણાધાર કુમાર, કેડે ખલવ'ત, ઝપા દીધી તતતખણે એ; તે જોવાને કાજે, નાદિર છેડાઈવા, નિજ આતમને અવગણીએ. વિદ્યાધર તત્કાલ, રંગથી વેગલા, દિર ગયા. દીસે નહીએ; કૂવામાંહિ કુમાર, ચાલ્યા આગલિ, રવિસમ જ્યોતિ થઈ રહીએ.૧૨ ચર્વત તરૂની શ્રેણિ, નિરખી લેાયણે અચરજ મનમાંહિ લઘાએ; વનમે ભમઇં કુમાર, ખેચર નિરખતા, ચિંતે પાપી કિહાં ગયાએ. ૧૩ તેતલી સુણ્યા આક્રંદ, તે કન્યાતણેા, હલુએ હલુએ તહાં ગયાએ; તરૂ આછાદિત દેહ, અસિ હાથે ગ્રહી, મૈાન ગ્રહી ઉભા રહ્યાએ. ૧૪ રત્નચંદનનો લેપ અગઈ નારિનઇ, રકતવસ્ત્ર પહિરાવીયાએ; સતરમીએ થઈ હાલ, જીન હરખે કહી, સાંભલજો સહૂ ભાવિયાએ. ૧૫
સર્વ ગાથા, ૩૮૩.
દૂહા. રક્ત માલ કઠે ઠવી, કુ'ડ સમીપે તાસ; દીઠી આંસૂ નાંખતી, ખેઠી અધિક ઉદાસ. ખગ આછાદી વજ્રસું, ગેાપવિ નિ આકાર; લીલાયે તે આગલ, ઉભા રહ્યા કુમાર. ૧. લેયને.
For Private And Personal Use Only
ર