________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ-યતીરાસ.
૩૯ હણચ્ચે સુઝ ભ, ઈહાં મુજ ગેહથીએ. ” ૧ કરે કલાપ વિલાપ, દીન સ્વરે કરી, વારવાર કાંઈ સુંદરીએ; શ્રવણે સુણિ મહીપાલ, જાગ્યા તતક્ષિણ, કરૂણ મન
માહે ધરીએ. ૨ નિર્ણય કરે તે શબ્દ, નિશ્ચલ ચિત્તકરી, ઉઠ કુમાર ઉતાવલેએ; ખબ્બલેઈ નિજ હાથે, ચાલ તિહાંકી, કૃપાવંત મતિ
આગલેએ. ૩ તિહાં આ મહીપાલ, દીઠોનરએક, બેઠો ધ્યાન કરી સહીએ; નારી વિરલ દીઠ, કુંડ અગ્નિતણે થાયે, વિદ્યાધર મહીએ. ૪ હણિવા કન્યા એહ, એણે આણી ઈહાં, વિદ્યા સાધવા ભણીએ; તૈ મુંકાવું એહ, એહવું ચિંતવી, બે ઈમ સાહસ ઘણીએ. ૫ રેરે સ્યું તે એહ, પાપી આરંભે, અધમ અધમકરણ કરીએ; મેહી પરિ તૂ એહ, અબલા રેવતી, નહિ તો મુકીસ
યમપુરે એ. ૬ થયે તામ ઉદ્દબ્રાંત, બાહુવિચે ગ્રહી, કન્યાને તિણ અવસરેએ; તે ખમિ ન શક્ય ત્રાસ, પવન ગતે, નાઠે ધીરજ નવી
ધરઈએ. ૭ નારિમૂકવા કાજે, કમર મહાબલી, ખન્નપાણી કેડે થીએ; મહાવેગસુ તામ, તે વિદ્યાધર દેખે નહી, કિહાં ગયેએ. ૮ પૂઠે દોડયો શિઘ ક્રોધ હીયે ધરી, નયણે દહદિશિ જેવએ, વિદ્યાધર પણિ વેગ, ધવહનીપરઇ એ, નાસિ ગયે ન
થયે છતરે. ૯
* દૂર. ૧. દશદિશા. ૨. પવન.
For Private And Personal Use Only