SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન જિનહર્ષપ્રણીત. દેશાચાર પરીખીયે, જાણી જે નિજ શક્તિ; કલા સયલતે જાણીયે, ઉત્તમ અધમની વ્યક્તિરે. કે. ૧૭ તીર્થ અનેક થાયે સહી, 'નાના પુરૂષ પ્રસંગ દેખઈર્જ વસુધાર્મ, પંડિત નર સર્વગરે. કે. ૧૮ દેશ દેશની જાણીયે, ભાષા દેશાચોરરે; એ જીન હરષ પૂરી થઈ હાલ સલમી ધારિરે. કે. ૧૯ સર્વ ગાથા, ૩૬૩. દુહા. જીહાં જાયઈ તિહાંસા પુરસ, માન લહે સર્વત્ર; મહું સોનાની પરે, કારણ પુણ્ય પવિત્ર. ૧ એહવું ચીતવિ રાજસૂ, પૂર્વ દિસઈ પ્રયાણ કીધે પુર આરામનગ, લાંઘે ઘણું સુજાણ. ૨ પાયે કેટલેક દિને, સુંદર પુર અભિરામ; કુમાકર્ણ ઉદ્યાન તસુ, લીધે તિહાં વિશ્રામ. ૩ તિહાં અંબિકા દેહરા, મહીપાલ સુકુમાલ; દેવ ગુરૂ સમરી કરી, સૂતો નિર્ભય બાલ. ૪ મનમાંહિ ચિંતા નહી, આરતિક નહી લગાર; સાહસવંત શિરોમણી, કરૂણાવતા કુમાર. ૫ ઢાલ–જબૂદ્વીપ મઝારિ પુરએ દેશી. ૧૭. “તાત માત હો જાત કઈ કૃપા કરી રાખે મુજને, એથી એ પનિકૃપ પાપી એહ, ૧. વિવિધ. ૨. સપુરૂષ. ૩ . ૪. આર્તભાવ. ૫. નિર્દય. For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy