________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-તીર્થરાસ.
૩૭ દયાવંત તે દિનથકી, આમ્ પૂરણ કરે કાલરે; ધર્મ સમરતે ચિ-તમેં, બકસુર થયે તતકાલરે. કે. ૬ એક અવતાર લહી કરી, ઉતમ કુલ અવતારરે, ધર્મ કરિ નિજ હિત ભણી, જાસ્ય મુક્તિ મઝારિરે. કે. ૭ દેવપણું તે ધર્મથી, તે પામે પક્ષરાજ રે; હિંસા તેહની દ્રહણી, કાંઈ કરે વિકારે. કે. ૮ હિંસા તજી આદર દયા, ભજી જીન ધરમ પ્રવીણરે; પ્રાણને કાયાથકી, કરી ઉપગાર અખીણરે. કે. ૯ લછી જીવિત વ્યય કરી, બાલ વિદ્યા છે તેમ રે; ઈહાં આગલિ હિતકારણી, પરઉપકૃતિ ધરિ પ્રેમ. કે. ૧૦ પૂરવ જનમના કોપને, ફલ દીઠે તે દેવરે; વૈર–વયરી સુ હિતભણી, ગુરૂભાષિતજી ટેવરે. કે. ૧૧ પ્રાતઃ કાલે જીન નિરખીયા, તેહથી તું થયે દેવરે; નેમીસર ભગવંતની, સદા સમાચરિ સેવરે. કે. ૧૨ યક્ષ વચન સુણિ હરખ, ચિંતાર સમાનરે; ઉજવલ ધર્મ લહી કરી, ગુરૂચરણે ધરી ધ્યાનરે. કે. ૧૩ દેવ એક જીનવર નમું, ગુરૂતે પરિગ્રહ મુકતરે; દયાધર્મ હદયે સહેર, એડવો યક્ષ ઉક્તરે. કે. ૧૪ મહાધર્મ કેવલી કહ્યરે, કીધે અંગીકાર; દીધી ગુરૂ પૂજાભણી, યક્ષઈ વિદ્યાસારરે. કે. ૧૫ આજ્ઞા લેઈ યક્ષની, ચાલણ થયે ઉજમાલ; કરૂણવંત તિહાં થકી, ચાલ્યા કુમર મહીપાલજે. કે. ૧૬ ૧. હૃદય. ૨. ધારણ કરૂં.
For Private And Personal Use Only