________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત.
દુહાકેવલ જ્ઞાની તિણિ સમે, ધર્મ અંગસાક્ષાત, આત્મપરઈ સહુ દેખતા, આવ્યા મુનિ સંઘાત. મુનિવર તિહાં સમેસર્યા, તેસરવરને તિર; મૃગ સિંહાદિક પ્રાણીયા, બેઠા આવી તીર. મહાકાય બગતેહપણિ, બહુ બગને પરિવાર, તૃષાક્રાંત આતિહ, સુધા વચન હિતકાર વાચંયમ પ્રતિબોધવા, બેલ્યા ભાષા તાસ. કૃપાવંત મુનિ તેહને, દીયે દેસણ ખાસ. પદ્રી ને પટપણો, દુર્લભ વેત્તાતત્ર;
દુર્લભ ધર્મ તિર્યંચને, અવિવેકીને અત્ર. ૫ ઢાલ મન મધુકર મેહી રહ્યા. એ દેશી. ૧૬ કેવલી ઘઈ ધર્મ દેશણું, પૂર્વ વિધિત ધર્મરે; તેથી તિર્યા લહે, તિહાં વલી કરે અધર્મરે. કે. ૧ ગતિ આપે તે નરકની, તિહાં તજજાય સાલેષ, વધ બંધ તત્ર ઉપાઈ, છેદન ભેદન પખીર. કે. ૨ ટકે વજને ટાંકણે, કાપે કાનને નાકરે; સૂલી ઘઇ પાવક દહે, ભાલે વીંધઈ નાકરે. કે. ૩ રૂદ્રધ્યાન ઈંતિ કરી, પ્રાણું બંધન કરે; સકલ વિશ્વ આત્મપરે, ચિંતવી ધરિ નેહરે. કે. ૪ એહવે મુનિ વચને કરિ, કૃત પરપીડન ત્યાગરે; સિંહ વ્યાવ્ર બકાદિક, થયા કૃપે પરિ રાગરે. કે. ૫
For Private And Personal Use Only