________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ.
૩૫ દાન સીલ તપ ભાવ પૂજાદિક, સ્મરણ ધ્યાન કરીએ રે; સફલ થાયઈ તે એ સઘલા, અભય પ્રાણીને દીજે રે. મ, ૬ કંટક જે પગમાંહે ભાગે, તે બહ વેદના થાયે રે; તે કિમ શસ્ત્ર સંઘાતે હણીયે, જેહથી દુર્ગતિ જાય. મ. ૭ દયા વિના જે ધર્મને માને, તે મૂરખ સરદારે રે; વધ્યાને જો પુત્ર હવે, ધર્મહિસાથી ધારો. મ. ૮ જીવદયા મહા ધર્મ કહીએ, દયા શાસ્ત્ર સ લહજે; દયા વિના જે ધર્મ કરીએ, નિષ્ફલસયલ' કહી જેરે. મ. ૯ કૃતઘપણે ચક્ષપ નાદરીયે, કૃતજ્ઞપણું આદરીયે, ધર્મ આપણે જે હિતકારી, નિશ્ચઈ મન ધરી. મ. ૧૦ જીવતણી અનુકપા હુતી, પૂર્વે બક લહ્યા ધર; સ્વર્ગતણા સુખ ભોગવિઅનુક્રમે, વલી પામ્યા શિવશમેરેમ.૧૧ સાંભલિ કિણિઈક વિપન મઝારિ. સુંદર સરવર સહિં, નિર્મલ નિર ખીર સરિ, સુરનરનાં મન મેહેરે. મ. ૧૨ મછગ્રહ તિણિ સરવર નિવસે, પંખી ત્રાસ ઉપજાવે; રુદ્ર ધ્યાન મહાકુર ભયંકર, વિચરે સ્વેચ્છા દારે. મ. ૧૩ કાકાદિક જલ પીવા આવે, તેહને પાપી મારે, રાતિ દિવસઈમકર્મનિષેધઈ,ભવસ્થિતિ જેહ વધારે. મ. ૧૪ ઈશુપરિ પ્રાણુ સમક્ષ કરતા, બહુ પરિકાલ ગમવેરે; પનરમી ઢાલ થઈ એ પૂરી, હિવે જીન હરખ સુણજે. ૧૫
સર્વ ગાથા, ૩૩૮.
-
-
-
-
For Private And Personal Use Only