________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
શ્રીમાન જિનહર્ષમણીત.
દાતાર.
૫
દુહા. વછ ! માગ વર મુજ કન્હે, મુજને જીત્યા આજ; તુજથી અધિકા કે નહી, શૂરવીર સિરતાજ; ૧ નિશ્ચય તે સાચે કહ્યા, ધર્મથકી જયકાર; હું પ્રાણી ઘાતક થયા, તું અાય વિકસિત નેત્ર થયા સુણી, ખડ્ગ સગ્રહ્યા કુમાર; ધર્મતણી વાચા રૂચિર, કહ્યું તેહને વિચાર. ૩ ધરમ તણી રૂચિ તુજ થઇ, કહું તુજને યક્ષરાજ; જઈયેં તાડુ મદિરે, ધર્મ કથાને કાજ. મહીપાલ મહાકાલને, મનમે બાધી પ્રીતિ; સાથે બેઠા આવીને, ઝાલાંતરે સુરીત. હાલ ધનધન સ`પ્રતિ સાચા રાજા, એ દેસી. (૧૫) મનમેં પ્રીતિકારીણુ ભાષા, નૃપનદન ઈમ ખેલેરે; અતિ ગ'ભીર સુભગ ધર્મવતી, મીઠી અમૃત તાલેરે. મ. ધર્મથી રાજ્ય સામ્રાજય લહીને, સુરપદ ધર્મથી લહિયે રે; ધર્મથી શિવ સ’પદ પામીજે, ધર્મ ચિંતામણિ કહીયેરે.મ. ૨ ઉત્કૃષ્ટા મગલીક ધર્મ છ‰, સ્વર્ગ અપવર્ગ પ્રદાતા રે; ધર્મ સ`સાર ક'તાર ઉલ‘ઘન, માર્ગ દેખાવણ સાતારે, મ. ધર્મ એહુ માતા છમ પોષે, પિતાતણી પર પાલેરે; ધર્મ સખાની પરિહિતકારી, ધર્મ સહુદુ:ખ ટાલેરે. મ. મતણી જગુણીજન ભાખી, જીવદયા સહૂ માની રે; તેડુ તણી હિંસા છે વૈશિણિ, મકરી મકરી સુરજ્ઞાની૨ે. મ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૪