________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. હાહા સત્વ! એ શું કરે, ભાખિ કોમલ વાણિ; ગુરૂ આદેશે તું કરે, કે નિજ બુદ્ધિ પ્રમાણ. ખેચર તામ કહે ઈશું, પથિયા અજાણ; નિજ ઈચ્છાઈ જા ચઢ્યા, તે મેં કિસી પિછાણું. આપ આપણુ કામને, છે સહુ લેક પ્રવીણ
સ્પે પૂછે ડાહ્યા થઈ, સહુ નિજ મનમેં લણ. હાલ ઓધવ માધવને કહેજે. એ દેશી. ૧૮.
અહો ઉપગારી એહથી, મુકને શું કાંઈ એ પાપી હણ સ્પેહિ, અબલા વાહર ધાઈ. અ. ૧ ભાઓં દીન કુમારિકા, સુણિ કરૂણ આણિક વચન કહે ખેચર ભણી, વારૂ અવસર જાણિ. અ. ૨. અસરણ અબલા બાલિકા, સુણિ કરૂણા આણિ; વચન કહે ખેચર ભણું, વારૂ અવસર જાણિ. અ. અસરણ અબલા બાલિકા “ તું ક્ષત્રી જાતિ, લાજે નહી નિજ ચિત્તમે, નીચ કરતે ન્યાત. અ. ૪ સ્ત્રી હણિ વિદ્યા સાધીઇ, એહવી બ્રાંત મ આણિ; શુભ કર્મ પાપારંભથી, જાયે વિલય સુજાણ. અ. ૫. દ્વેષી કિઈક તુજ ભણી, વિપ્રતાર્થે આપ; તુજ ઉન્નત જય ટાલવા, કીધે એહ ઉપાય. અ. ૬ મુગ્ધ! માનિ માહેર કો, અબલાનિ મૂકિ; દુર્ગતિ નારિ ઘાતિથી, સુખ ફેક મ મૂકી. અ. ૭ કોપ ચઢયે સુણિ એહવું, બેચર તત્કાલ; ૧ સાદા. * છેતર્યો.
For Private And Personal Use Only