________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ શ્રીમદ્ જિનહર્ષપ્રણીત. દાન દે અઘ ન કરિ, પ્રાણી રક્ષા શીલ પરિ; એથી થાયે પુણ્ય કિાણ, જન ભગતિ થકી તે જાણે. ૧૩ સામ્રાજ્ય સુમતિ પુણ્યરાસી, પાપ ક્ષય ગ્રહ પીડા ખાસી; જન ધર્મ થકી સુખ લહીયે, જીન ધર્મ ચિંતામણિ કહીયે. ૧૪ તેહીજ સુકૃતી ધન્ય ધન્ય, તેહીજ ગુણવંત ન અન્ય;
નવરને નામે ત્રિકાલે, ભક્ત પૂજે ત્રિણકાલ. ૧૫ છડી કાયાથી પ્રમાદ, ઉજમાલ થઈ સુપ્રસાદ; કરિની પૂજા મનહરિણી, ચિરકાલ રતિ અપહરણ. ૧૬ એહવા મુનિ વાક્ય સુeઈ, મન પ્રમુદિત થયા બે બેઈ; મહા કાલ યક્ષ વિરતત, પૂછે કેહને ભગવત. ૧૭ દેવત્વ ધર્મથી જેહને, કિમ વૈરિણી હિંસા તેહને, બહુ પ્રાણીને સંહારે, દુર ગતિના દુઃખ ન વિચારે. ૧૮ કિમ મનુષ્યત થયે દ્વેષી, પુણ્ય મું રિઉવેખી; જીન હર બારમી ઢાલે, સંદેડ હિવે મુનિ ટાલે. ૧૯ સર્વગાથા, ર૭૨.
દૂહા વાચંયમ સાંભલિ વચન, શ્રવણે સુધા સમાન; ભાગૈ જ્ઞાન મહાત્મથી, તા સચરિત્ર ભગવાન. ૧ પૂર્વ કેઈક ઈણ વને, તાપસ મછરવત; જીન શાસન દ્વેષી ઘણું, નિજ મત પ્રેમ અત્યંત. ૨
૧- (પાપ) ૨-મુનિરા.
For Private And Personal Use Only