________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ.
૨૭
વચ્છ ! કહિંતુ કિહાંથી આયેા, કહાં જાવા મન ઉમાદ્યે. ૨ સાથ ભ્રષ્ટ થયે હુ માતા, ઈંડાં આવ્યા મુજ થઈ સાતા; નેમીસર તુજ પાય લાગી, નિજ પુર જાસિ રઢ લાગી. ચેગીણ સદયા કહેવાણી, વછ વન જોવા સુખ જાણી; મહાકાલ ઇહાં યક્ષ જાણેા, પ્રાણીને કાલ સમા. ૪ સહારીયા લેાક ઘણાહી, ઈંડાં આયા તે સઘલાહી; એ પાપીને તજી દૃરિ, જા સુખનું પુન્ય અક્રૂરઈ ૫ માહાંમાંહે વાત કરતાં, નિજ પરમ પ્રમાદ ધરતાં;
૬
એટલે નભથી મુનિ કાઈ, ઉતરીય તીરથ જોઇ. તપસું વપુ જેહના દીપે, તેહને કાંઈ પાપ ન છીપઈ, દ્વેષી ઉઠયા તે તતકાલ, મુનિચરણ નમ્યા સુંકુમાલ. ધર્મલાભ દીચેા મુનિપ્રતે, આશિષ બિહુને ભલી રીતે; જગનાથ નેમીસર સામી, પાદ પ્રણતિ થકી ફલ પામી. પરિપકવ થયા તે આજ, નયણે દીઠા મુનિરાજ; સમતા રસના પ્રભુ દરિયા, રતનાકર જીમ ગુણ ભરીયા. નિર્ભાગ્ય જીકે નર થાયે, તે તુમ દરસણુ ન લહાયેં; તુમે સ્વામી પરઉપગારી, ભવજલ તારણુ નરનારી. ૧૦ ભગવન્! તુમે ધર્મ સુણાવા, અગન્યાની * નર સમજાવે; ઉત્તમ જલધર સમ ગણીઇ, તુમ સરિખા જગમ ઇ ભણીઇ. ૧૧ એવી અમૃતલમ વાણી, સાંભલે મુનિ કરૂણા આણી; પચ શકસ્તવે દેવ વદી, ખેલ્યા મનમે આણુ૬ી, ૧૨
For Private And Personal Use Only
૩
૯