________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુજ્યતીર્થશાસ. કલત્ર સહિત ધારિ જટા, આહાર કરઈ ફલ ફૂલ; વલલ પહિરણ સભ, વન વન ભમે અભૂલ. ૩ તેહને કન્યા ઉપની, સુંદર રૂપ નિધાન; સદ્ધક્ષણ તનુ શેતે, સુર કન્યા ઉપમાન. ૪ પ્રાણુથકી પિણ વાલહી, સુતા પીતા ! ને તેહ
ધાર્થી નામ શકુંતલા, દીઠાં વાધે નેહ. ૫ હાલ. હે જાણ્યા અવધિ પ્રયુંને, એ દેશી.
હે સભા અધિક સભા ઘણી, જોબન વધતા પ્રેમ; જહે રૂચિશકારે સોભતી, હે માધવ વન શ્રી જેમ. ૧ સુગુણ નર સુણ એહ સંબંધ, જીહે મહાવીર ઇદ્ર
આગલિક છે. તીરથતણાત પ્રબંધ. સુ. આંકણું. હે ભીમ ભૂપતિઈણ અવસરે, જોં કીડા કરતે તામ; હે ઈણિ વનમાંડુિં આવીયે, જીહે દીઠી કન્યા જામ. સુ. ૨ જીહે કન્યા દેખી સુંદરી, હે ગુણ કંદરીકે સમાન; શહેવાગ ગ્રહી ઘોડા તણી, હે ઉભો રહ્યા એક ધ્યાન સુ ૩ જોતિકણ નયન કન્યાતણા, હે તિક્ષણ જાણું કામ બાણ;
હે લાગી હીયડે રાયને, હે કાઢી લેશે પ્રાણ. સુ. ૪ જો ક્ષણ એક સંભ્રમ પામીને, જીહે પામે તતક્ષિણશે;
-સુંદર આકારે ૨-ખ. ૩-લગામ.
For Private And Personal Use Only