________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહી બતાવનાર નહિ પણ કરી બતાવનાર, પિતાના પુનિત જીવનમાં જીવી બતાવનાર ! ન હતો એક અજોડ રાજવી, ખરા ભત્રીજા વીર, નવ ચોગેશ્વરનો અને ચોરાશી સિદોને, નવખંડની ભૂમિકાને, શત સુપુત્રમાં વહેંચી આપનાર. એ રીતે પૂરા સે સે પુત્રોનો પિતા નામે જમવ રાજવી અને એને જ ઉરચાય હિંસા પરમો ધર્મ ના મહામંત્ર.
તે સમયે એ સુન્દર વિચાર સર્વત્ર સર્વમાન્ય મનાયા ને પળાયા; પણ તેના ટંકારવનો જયઘોષ ન પહોંચે દરિઆની પેલી પાર. રહ્યા આર્યાવર્તની માંહ્ય, ઉગ્યા, આથમ્યા અને સમાયા. કારણ તે મહામંત્રે ઝીલાયા; સનાતન વટવૃક્ષની એકાદિ ડાળી ઉપર. નામ પડયું તેનું જૈનીઝમ! અથવા તે મહાવીરને મહાપંથ. મહાવીરને અને મહાજનોને મર્યાદા કેવી ? બંધને કેવાં?
ભગવાન બુદ્ધદેવનાં દશ સૂત્ર તેના આહલેકના વિજય–પડઘા પહોંચ્યા દરિઆની પેલે પાર. ચીન, જાવા અને સુમાત્રા સુધી, ત્રિએટ પર પણ સંભળાયા ધમે-ટંકાર.
કારણ તેના ભિક્ષુ અને ભિક્ષુણીઓના પર્યટણનું અને અનેક ભાષાજ્ઞાનનું પરમ દુર્લભ આ પુન્યફળ છે.
મહાવીરના મરણઆઓ! આર્યો અને આર્યાઓ ! સાધુઓ અને સાધ્વીજીઓ! સમુદ્રની હામે પાર કયારે
For Private And Personal Use Only