________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮ ] પહોંચાડશે નવકારની નવ આજ્ઞાઓ?
નવકાર એટલે અપૂર્ણ ક, માટે જ તેમાં અવકાશ છે જ. દસ એટલે પૂર્ણક છે.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुच्यते
મહાવીર પૂર્ણતાને પામ્યા, ઉપદેશ્યા પૂર્ણતાના પાઠ પ્રભાએ સર્વત્ર.
આજે તો છે એક સાધુવર્યની સ્મરણાંજલી.
અનેકેની એકમાં શાન્તિ, એ જ સર્વેશ્વરના એકાદ અંગની પૂજા.
જયંતિઓ અને સ્મરણાંજલીના ભેદ કયારે એ ભાગી બતાવશે. શબ્દ સેગટીઓના બાજીગરે?
જન્મ જયંતિની ઉજવણી તે ચાલી આવે છે અનેક કાળથી ગતિ તેડધિ જ્યના
જુના સત્યના એ પૂરાવા.
મૃત્યુની મહાતિથિને પણ યંતિના નામે ઉજવનારાઓને તાટે કયાં પડયે છે સમાજમાં ?
જયંતિ જન્મની હોય, મૃત્યુની સ્મરણાંજલી ! નેહાંજલીય સ્થાને છે, પુરાણું એ પરંપરા !
For Private And Personal Use Only