________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ છે એ સદ્ગુણોને સંગ્રહ. તેને નથી નાતી, જાતી કે વર્ણ ! અને નથીય તેને વર્ષાયુની મર્યાદા ! સગુણેની પૂજા, કથા કે વંદના જળમાં, સ્થળમાં, ગગનમાં, વૃક્ષમાં, વેલીમાં, જીવમાં અને જતુમાં, શબ્દમાં, અર્થમાં અને ભાવમાં કરતા આવ્યા છે. દેવ, દાનવ અને માન, સિક, મુનિઓ અને ગાંધર્વો, જ્યાં જ્યાંથી એ જડે ત્યાં ત્યાંથી.
ધન્ય ધન્ય હો એ સાધુતાને.
સાધુતાને કહેવી અને વખાણવી સહેલી છે અને બ્રીજ છે; પરંતુ –
* વોલી હઠ યોગીની, સિદ્ધ કરવી હેલ છે! સાધુતા સાધવી એ તે, એથી પણ મુશ્કેલ છે !
& ગર્દિસા પરમો થઈ % અહિંસા એ તે છે ક્ષાત્રવૃત્તિનું પૂર્ણત્વ, ક્ષત્રિયેનો પરમ શાશ્વત ધર્મ. નથી એ બ્રાહ્મ, વૈશ્ય, શુદ્ર વૃત્તિનું પ્રધાનત્વ, નથી એ નિબળાનું બુરું કાતું પરંતુ એ છે શક્તિવંતેનું અમેઘ અને અજોડ મહાશસ્ત્ર.
યુગ યુગના ધર્મવીરાનું એ વીરા અપ્રતિહત છે છતાં-ઇતિહાસ તે ઉચ્ચારે છે કે –
અહિંસા પરમ ધર્મની
પુનઃ પ્રતિષ્ઠા કરનાર, અને જીર્ણોદ્ધાર કરનાર
For Private And Personal Use Only