________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
કરી સુનજર હવે સાહિબા , દાસ ધરા દિલમાંહ. મારા લાખ ગુને પણ તારા રે લે, સેવક હું મહારાય. મા ૩ અવગુણ ગણતાં માહરા રે , તુમે છે તારણહાર. મા પણ જિન પ્રવાહની પરેરે લે, તમે છે તારણહાર. માત્ર ૪ નયરી અયોધ્યાના ધણું રે લ, વિજયા ઉરસર હંસ, મારા જિતશત્રુ રાયના ન લે રે લે, ધન ઈસ્યાગનો વંશ. મા. ૫ ધનુય સાઢાચારની રે લો, દેહડી રંગ સબૂર. મારા બહેનતેર પુરવ લાખનું રે લે, આયુ અધિક સુખપૂર મા. ૬ પાંચમે આરે તું મળ્યો છે કે, પ્રગટયા છે પુન્યનિધન. મારા સુમતિ ગુરૂપદ સેવતાં રે લે, રામ અધિક મારા તનુ વાન. મા ૭
(૨૨)
શ્રી ન્યાયસાગરજી વિજયાનંદન સાહિબ વંદે ભાવ ભવિયાં આણી; ગજલંછન કંચન વય કાયા, ચિત્ત ધારે આણી. ઝબક જેર બની છે રે, સાંઈ જેર ગુની છે... ૧ કેસર ઘેર ધસી સુચી ચંદન, લેઈ વસ્તુ ઉદર; અંગી રંગી અવલ બનાવી, મેલવી ધનસાર. ઝબક૦ ૨ જઈ જઈ ચંપક મારુઓ કેતકી મચકુંદ; બેલસિરી વર દમણે આણી, પૂજિ નિણંદ ઝબક૦ ૩ મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિર્ચે સાર; કાને કુંડલ સૂરજમંડલ, જાણીયે મનુહાર. ઝબક કે દ્રવ્યસ્તમ છમ પૂરણ વિરચી, ભાવો ભાવ ઉદાર;
અલખ નિરંજન જન મનરંજન, પૂજતાં ભવપાર. ઝબક૫ ચિદાનંદ પરમ ગુણ પાવન, ન્યાયસાગર ઈશ, પરમ પુરુષ પરમાતમ નિરમાલયાઈયે જગદીશ. ઝબક, ૬
For Private And Personal Use Only