________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩). અજિત જિણ દા સાહિબા અજિત જિમુંદા. તમે સાહિબ મેં તેરા બંદા સાહિબ અનિત જિમુંદા; જિતશત્રુનૃપ વિજયાદ નંદા, લંછન ચરણે સોહે ગયદા. ૧
સકલ કરમ જીતી અજિત કહાયા, આપ બળે થયાં સિદ્ધ સહા. ૨ માહ નૃપતિ જે અટલ અટર, તુમ આગે ન રહ્યો 'તસ ચારો. ૩ વિષય કષાય જે જગને નડયા, તુમ ઝાણાનલ લેબ પડીઆ. ૪ દુશ્મન દાવ ન કોઈ ફાવે, વિણથી અજિત તુમ નામ સુહાવે. ૫ અજિત થાઉં હું તુમસે નામ, બહાત વધારે પ્રભુ જગમાંહિ મામ. ૬ સકલ સુરાસુર પ્રણમે : પાયા, ન્યાયસાગરે પ્રભુના ગુણ ગાયા. ૭
. (૨૪)
શ્રી જિનવિજયજી અજિત જિનેસર વાલો રે હાં, અવર ન આવે દાય: નિક સાહિબા. ૧ પંચામૃત ભોજન લહીરે હાં, કહે કુણ કુકસ ખાય; નિકે સાહિબા. ૨ મધુકર મોહ્યો માલતી રે હાં, કબહી કરીર ન જાય, રાજમરાલ મોતી યુગે રે હાં, કંકર ચંચુ ન વાય. નિકે. ૩. ગંગાજલ ક્રીડા કરેરે હાં, છીલર જલ કિંમ હાયનિ. સતિ નિજ નાહને છોડીને રે હાં, પરજન હદય ન ધ્યાય નિકે. જ કલ્પતરુ છાયા તજી રે હાં, કુણ જાયે બાવળ છાંય.
અણુ ચિંતામણી કરતાં રે હાં, કાચ ન તાસ સુહાય. નિકેપ તિમ પ્રભુ પદકજ છોડીને રે હાં હરી હર નામું ન શીશ: પંડિત ક્ષમા વિજય તણો રે હાં. કહે જિનવિજય સુશીષ. નિકે ૬
For Private And Personal Use Only