________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
શ્રી કાંતિવિજ્યજી. બીજા અજિત જિર્ણને, રૂડી અરજ સુણો અરિહંત રે..
રસીયા રાજવી રે. રાજવી તું જનનાથ રે, મેળે મુગતિનો સાથ રે, રસીયા હરખનયણે હેતાળરે, હવે લાગી લગન અનંતરે. રસીયા. ૧ જેહથી તન મન ધાકરે, કહો તે વિણ કેમ સુહાય રે, રસીયા લાખીણું લખ જે હુવે રે, પણ તે કોઈ ન આવે દાય છે. રસીયા ૨ કારજ સારે આપણું રે પ્રભુ મૂકીયે કિમ તસ કેડી રે, રસીયા કરુણું નયણ નિહાળતાં રે, તું તે નાંખે કુગતિ ઉખેડી રે. રસીયા. ૩ મત મોટું કરી મેહના રે, મુને કીજે સેવક પ્રમાણ રે, રસીયા મારે મન એક તું વસ્યો રે, વાહલા ભાવિ મ જાણે. રસીયા૪ ચિત કારણ જગજીવને રે, રૂડા વિજયા રાણીના નંદ રે, રસોયા સફળ છે અમ વિનતિ રે, આછા જિતશત્રુ નૃપ મુલચંદરે સીયા૫ આ ધરી તો તારી રે તું તે મન એછું ન કરે રે, રસીયા સબળા તુજ સેભાગથી રે; પરી હું તો સહજે તરેશ રે. રસીયા ૬ સેવક કહીને બોલાવતાં રે, વાહલા દીધા સંપદ કોડિરે, રસીયા પ્રેમ વિબુધ સુપસાયથી રે ઈમ કાંતિ કહે કર જોડી ૨. રસીયા ૭
(૨૧)
શ્રી રામવિજયજી અજિત જિનેસર સાહિબા લે, નિવડી અવધાર; મારા હવે ન છોડું તારી ચાકરી રે લે, તુ મનરંજન માહરા રે લે,
દિલડાનો જાણહાર, મારા વાલાજી રે ૧ લાખચોરાસી હું ભમે રે હૈ, કાળ અનંત અનંત, મારા. ઓળખ લીધી મેં પ્રભુ તાહરી રે લે ભાગી છે ભવતણી બ્રાંત માત્ર ૨
For Private And Personal Use Only