________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) અજિત દેવ મુજ શ્વલાહ', જવુંમોજ, મેહા;
જ્યુ મધુ કર માલતી, પંથી મન ગેહા. ત૮ ૧ મેરે મન તુહીં છે, પ્રભુ કંચન દેહા; હર હર બ્રહ્મ પુરંદરા, તુજ આગે કેહા. અજિત ૨ તુહીં અગાચાર કે નહીં, સજજન ગુણ રેહા; ચાહે તાકુ ચાહીએ, ધરી ધામ સનેહા. અજિત૩ ભગતવક્કલ જગતારને તું બિરુદ વદેહા; વિતરાગ હુઈ વાલા કર્યા કરી દ્યો છેઠા. અજિત ૪ જે જિનવર આ ભરતમ, ઐરાવત વિદેહા; યશ કહે તુજ પદ પ્રણમતાં. સબ પ્રણમે તેવાં. અજિત ૫
(૧૯)
શ્રી વિનયવિજયજી વિજય સમો સુત વિજયા તણો રે, હરખ્ય ઘણે જસ નામ; અજિત જિનેસર ભુવન દિને સરુ, ગુણમંડલ અભિરામ. વિજય૦ ૧ ગજપતિ લંછતિ ગજગતિ ચાલતો રે, ગજવર પતિ સમરF; મોહ મહી રૂહ મૂળ ઉમેળવારે. વાહવાહ હ. વિજય૦ ૨ મનમંદિરમાં આવી મુજ રમે રે, વિનય કહે મેરા નાથ; રાતદિવસ હું તુમ સેવા કરું રે, નહિ છંદુ તુમ સાથ. વિજય૦ ૩
For Private And Personal Use Only