________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪) પર માનવ ગજવે, પ્રભુ મહાવીરમાં વૃત્તિ વાળ, આવી દીવાળી. જ્ઞાન. ૪ બુદ્ધિ
જે અજિતપદ લેવા વીરે, ગાજે ચોચી શીના ગૂઢ ફેરા શિરે, મુનિ હેમેન્દ્ર જીવન ઉજાળ, આવી દિવાળી. જ્ઞાન. | પ
હૃદય-ભાવના, { રાગ- નાથ કૈસે ગજ કે બંધ છુપાયો )
જિનેશ્વર મહાવીર દેવ ઉગારે, સાચે આશરે એક તમારે-જિનેશ્વર. ટેક. અલખ નિરંજન અકલ સ્વરૂપી, કરૂણાકર વીતરાગી, તુજ સ્મરણે મુજ મનની ભ્રમણા જિનવરજી ! દૂર ભાગી-જિનેશ્વર. | ૧ | ભવરાને હું ભૂલો ભમતો હાથ હો મુજ સ્વામી, અંતર કલેશે દૂર કરે પ્રભુ, સુખ
www.kobatirth.org
For Private And Personal Use Only