________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬પ) કર અંતરયામી-જિનેશ્વર. ૨ લાખ તાર્યા ભવસાગથી, તે રીત મુજને તારે; | ણ દષ્ટિ સ્થાપી ટાળે, જન્મ મરણનો વોરે-જિનેશ્વર. ૩ દોષે લાખ ઉર નવ ધરશે, શિવસુખ હેતે આપિ હરદમ હેશે સ્મરણે લાવું, પાપે મારાં કાપજિનેશ્વર. | ૪ મંગલનામી, મંગલકામ, મંગલ મહિમા તારે મંગલગુણ ને મંગલગીતા, મંગલ આપિ વિચાર-જિનેશ્વર.
પા તારી સાચી લગની લાગી, ભવતારક આત્મરાગી; અખંડ ધુન ગજવતી મધુરી, આત્માની બંસી વાગી-જિનેશ્વર. ૫ ૬ નિર્મલ બુદ્ધિ, સુખદ અજિતપદ, પરમ પ્રમોદના દાતા, મુનિ હેમેન્દ્ર પ્રવીણ પ્રતિપળ છે, જયવત્તા પ્રભુ ગાતાં-જિનેવર. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only