________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
શ્રી મહાવીર–આગમન. ( રાગ– વસંત આવી ફુલડાં લાવી અનંતગુણુના સ્વામી જિનવર, પ્ર મહાવીર પધાર્યાં ભુમિ પર-ટેક. પ્રપંચ ભૂલ્યાં માનવ પ્રાણી, નિમલ ભાવે ઉચરે વાણી, ઉન્મ્યા શાંત સુધારસસાગરઅન’ત. ।। ૧ । મહાવીર દેવ જગતને ભાગ્યા, દુર્ગુણ દોષો દૂર હટાવ્યા, ઉત્સવ ઉજવે માનવ ઘર ઘર–અનંત. ।। ૨। ષડ્ ઋતુઓ સમકાળે ખીલે, આત્માન`દે જગ સા ઝીલે, પૃથ્વી શાભે અતિશય સુંદર–અનંત. ॥ ૩॥ માલકાષ ગર્જન ઉપદેશે, ગ્રાભે પ્રભુ ઉત્તમ શુચિ વેશે, ચરણે નમતા સુર નર કિન્નર-અનત. ||૪|| કેવળજ્ઞાની અજિત પ્રભાવે, બુદ્ધિસાગર પ્રભુ ઉર આવે, મુનિ હેમેન્દ્ર રટત નિરંતર અનંત. ॥૫॥
www.kobatirth.org
For Private And Personal Use Only