________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧) સામાન્ય જિન-સ્તવન. ( રાગ નાચે નાચો પ્યારે મનકે માર )
આવે આ હૈયામાં જિનરાજ, પ્રભુ તારે ભવિને ભવપાર–આવો. ટેક. રોમે રોમે આજ પ્રગટે પ્રકાશ, ઉજજવલ ઉલ્લાસ, હે અવિનાશ ! આત્માની બંસીને મુંજે અવાજ–આ. ૧ મે થયે કુમતિ વિનાશ, પાપે સુમતિનો વાસ, છુટયાં ભવનાં બંધન દુઃખકાર, દર્શન પામું સુખકારી શિરતાજ–આ. | ૨. અજિત ધામે સ્થાપે વિશગી ! અમૃતમય દષ્ટિથી બુદ્ધિ શુભ જાગી, હેમેન્દ્રના ભવતારક મહારાજ . ૩
www.kobatirth.org
For Private And Personal Use Only