________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) વિકસિત વદને –સમતા નિરખું, અંતર
તિ છાઈ હય......... લક્ષ્મીસાગર શીતલ જિનછ અનુપમ શિવસુખ દાયી હય
શાંતિનાથનું સ્તવન. ( રાગ- અબેલડા શાના લીધા છે )
પ્રેમે પૂજૂ પાય પ્યારા, હો દેવ? શાંતિનાથ પ્યારા સ્થાપિ તમારી પાસમાં પ્રભુજી, આવ્યા, છું રાખી આશ–હે દેવશાંતિનાથ યારા મૂર્તિ તમારી નિરખતાં રે, આનંદ અધિક ઉભરાય-હો દેવ-શાંતિનાથ પ્યારા, વિસનગરે શાંતિનાથ સેહે, મંદિર ભવ્ય સહાય-હે દેવ— શાંતિનાથ યારાજગતપતિને સેવીએ તા, ભવનાં પાતક જાય-હો દેવ-શાંતિનાથ
www.kobatirth.org
For Private And Personal Use Only