________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) અનાદિ ભવમાં ભમતાં, તુજ દર્શન હું પામ્ય, સુખકર શાસન સાર–નયને નિહાળું સુંદર છે ૩ છે આપ મલ્યા તો અમને તારે, આ ભવપાર ઉતારે, લક્ષમીસાગર આધાર નયને નિહાળું સુંદર. ૫ ૪
શીતળનાથનું સ્તવન. ( રાગ– લેટ ગઈ પાપન અંધિયારી )
જિન ભઈ, આતમ અધિકારી, શીતળ પ્રતિમા પાઈ હય........ કર્મ અરિની બાજીથી હઠ કર, સ્વાધીન સત્તા પાઈ હય... શિતળ જિન-પદાંબુજ કાંસુ, બન્યો પ્રેમથી પારગ એહી હય... પ્રશમ રસના ઝરણું ઝરતાં, લોચનયુગ્મ સુખદાઈ હય..
www.kobatirth.org
For Private And Personal Use Only