________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારાં નેત્ર કર પદ સુધી, અંગ કાંઈ જુદાં છે,
ગાંડા ઘેલાં મન ચિતિ મતિ, અન્ય પંથી કિધાં છે, એ છેલાનાં પુનિત પગલાં, કેણ છે શોધના, કાલીડાના વિરહથરના, ઘાવ છે કાંઈ ન્યારા. પાટણ.
શાતિઃ ૩ અજીતસાગર,
सम्प विषे पंखीमांनी खमार
( ૨૧ )
હરિગીત, ગણું રજનીનું સઘળું તિમિર, ઉજળું ગગન પૂર્વે થયું,
કલેલ પક્ષીગણ કરે, જનપદ હાય હષી રહ્યું પુત મદ ચાખવા, આનન્દી ભ્રમરાઓ ભમે,
મૃગબાળ ભરીને ઠેકડા, નિજ માતની પાસે રમે. ૧ ઉજળાં અને વળી ઉછળતાં, ઊંતની નદીઓનાં વહે,
ઓજસ લઈ ઉડુનાથનું, તરૂન્દ લલિત પ્રભા લહે; મનહર મઝા મહીં ઊપજે, મનમાનતી પ્રસરાઈ છે,
પીળી તથા આરક્ત વિકર, વેલીઓ પથરાઈ છે. ૨ સ્વાદિષ્ટ ફળ જે વૃક્ષપર, પરિપકવ હેકી રહ્યાં હતાં, તે પર જીવન નિજ ગાળતાં, પક્ષી ત્યાં ઘુમતાં હતાં
For Private And Personal Use Only