________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર જન એક ગોવધ સાંભળી, ચરચર દિલે દાઝી મરે,
જન એકનું વધ કરે, આનંદમાં દીલડું ઠર, જન એકનું એ ઉભયમાં, અશ્વત્વ ખાસ મનાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે.? ૧૦ જન એક માને પુણ્યને, ઉપવાસના કરવા પડે, " જન એક એ ઉપવાસની, નિન્દા કરી લડી પડે, જન એકથી એ ઉભયથી, ક્યાં વાત સત્ય જણાય છે?
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે. ? ૧૧ જન એકની હિંસા વિષે, શ્રદ્ધા સતત જામી રહી,
વળી એક વૃત્તિ દયા વિષે, પ્રેમાર્દ્રતા પામી રહી, જન એકનું એ ઉભયમાં, સ્વાર્થત્વ ખાસ મનાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે. ? ૧૨ જન કઈક સરિતા સ્તાનમાં, શિવ માર્ગ કારણ માનતા,
જન કઈક નદી જળ સ્પર્શથી, યમવર્ભ કારણ જાણતા, જન કૅકમાં નહી પાપ પુણ્ય, સફાઈ સત્ય સદાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમજાય છે.? ૧૩ જન કઈ યોગ્ય ઉમર થયે, પરણે સુખદ માને અતી,
જન કૈક કેરી બાળ લગ્ન, પુય એ જામી મતી; જન કઈ બોલે અનુકુળે, બસ પ્રેમથી પરણાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમજાય છે.? ૧૪ કલ્પનાનગર,
–સદેહશકર૩. શાન્તિઃ રૂ
For Private And Personal Use Only