________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ
ત્યાગી જના દરબાર ત્યાગી, ડબલ ધન સ'ચય કરે; ઘરખારી જન સ`સ્કારી કર્મ, પર લાકનું ભાતુ ભરે, વિદ્વાનબ્ય લડી મરે, મલશે! પ્રભુ ગુણ ગાય છે,
સૌંસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમઝાય છે ? ૫ કૈરાય અસત ઉચારતાં, હજ્જાર પણ તદ્વવત્ કરે,
કંઇ સુજ્ઞ જનનું સત્ય વાયક, કર્ણ પર પણ નવ ધરે; ધી જનપર ધાડ, પાપી ? પુરૂષ પણ પૂજાય છે.
સંસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમઝાય છે. ? ૬ માતાપિતાનાં વચનને, પુત્રેા કુટિલ પાળે નહી,
કઈ વૃદ્ધ કેરૂ ઈતર જન, સુત વધુ વચન ટાળે નહી; કઈ વિવિધ પક્વાના જમે, કઇ શુષ્ક પણ ક્યાં ખાય છે, સૌંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૭ સતી નારી સાચું પણુ ઉચરતાં, સભ્ય પ્રતિ શરમાય છે,
કુલટાત્રિયા ખાડું છતાં, નિજ પુરૂષના સમ ખાય છે કંઈ લાક મેટરમાં ક્રે, કંઇ તે તલે ચગદાય તે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૮ વૃષ્ટિ વિના જન કૈક છપના, કાળમાં માર્યોંગયા,
વૃષ્ટિ વિષે પણ કૈક જન, ભીતે તળે ઠાર્યા ગયા; વૃષ્ટિ વિષે વૃષ્ટિ વિના પણુ, કૈક ભસ્મ કરાય છે, સુસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમગ્રાય છે. ?
For Private And Personal Use Only