________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अपक्वहृदयनाउद्गगार.
( ૧૦ )
છે હરિગીત. કંઈ કામ બહુ સ્વરપૂરિતા, મધુરી વણ વાગી રહી,
કંઈ કામ મૃત જન પાછળે, રોકકલ અતિ લાગી રહી, કંઈ ઠામ વિરહ ઉતાય છે, સત્સંગ બીજે થાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૧ કંઈ ઠામ તરૂણ પુરૂષ, તરૂણી નારી પર તલસાય છે,
કંઈ ઠામ શક્તિ વિહીન, પુરૂષે વૃદ્ધ પણ દર્શાય છે, કંઈ ઠામ મંગલ ગીતને, કંઈ ઠામ યુદ્ધ મચાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૨ હાથી ઉપર બેસી ઘણું, ધન કેફ પીને મલપતા,
કંઠામ અન્ય અપંગ નિર્બળ, પ્રાણિ દુખમાં તલતા, કંઈ દેષ મૂછ મરેડતા, નિર્દોષી માર્યા જાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૩ કઈ કામ નૈસર્ગિક કવિ, કમનીય કવિતા કપિતા,
કંઈ કામ મદ્યાધીન જન, થઈ મેહને વશ મલપતા, Bઠામ ભક્ત પ્રભુ ભજે, કંઠામ કામ કથાય છે, સંસાર સત્ય અસત્ય યાત, વાત ક્યાં સમઝાય છે ? ૪
For Private And Personal Use Only