________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नरसिन्धुमांनाव.
(૧૮)
હરિગીત. લાગી પ્રબળ પ્રારબ્ધ વાયુની, ઝપટ એ થકી ડાલતી,
વૈવનરૂપી શઢ ઉપર, દુર્મતિ વાયસી બહુ બોલતી વળી વાસનારૂપ વારિમાં, જીવજતુ જાત ઘણી વસી,
નૈકા અમારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૧ પ્રત્યેક અંગ ઉમંગરૂપ, જેક્યાં ગયાં છે પાટીઆ,
નથી કઠિન હાલર વિલર છે, જોતાં અમર લાગે કીયાં ? દુષ્ટતણું દુઃસંગરૂપ તે, ઉપર લેપનતા લસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૨ સાચું અને જુઠું વાહીર, નાવમાંહિ ભરી દધુ,
જાણ્યું નહીં સાચું અને, વ્યાપારપણું જુઠું કીધું ' જન કેઈ ભેદુ મળી ગયે, વાસ્તવ સ્વરૂપતા મન વસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૩ પહેલી સમજ નવ પડી હતી, જાવું હતું ઉત્તર ભણી,
દિશ ભુલથી દક્ષીણમાં, ચાલ્યા ગયે ઉત્તર ગણી મુજ જાત કેરા સ્થાન પ્રતિ, જાવા વિશદ વૃત્તિ ઠસી, નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૪
For Private And Personal Use Only