________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી એ છે દયા, પારધી પણ ત્યાં પકડે,
મારે કાપે હાય, શરણુ જનને જે ઝકડે, મુખથી વદે ન બેલ, હજીએ મૂગી શાથી !
ઘર ઘર વિનતી ધ્યાન, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યાથી. ૪ તવ શંઠે બે પક્ષી, વિરાજ્યાં વિરલા ભાળે,
એક પિયે છે પાણી, અન્ય તે માત્ર નિહાળે; બને રૂપે એક, ભિન્નતા જરિએ છે ના,
પણ ભેગીને રેગી, અન્યને કંઈ ભય છે ના. ૫ સમજ્યા તે તે ગયા, આશ્રમે ગ્યે નકકી,
જા પાણી વિકાર, પતિજ પડેલી પકકી; પીનારાને જયે, સ્વાદ અતિ વારંવારે,
અને આવી ઘેન, જડ્યું નહિ નિજ ગૃહ ત્યારે. ૬ તું તે યમુના ખરી, વારિ પણ છેક હલાહલ,
મુજ પેઠે પીનાર, જાય વીતલ કે સુતલ; સ્વરૂપ સાચુ જાણ્યું, ભૂલું હું કેમ હવે એ,
વિષમ વિપદ દેનાર, વ્યક્તિને કેઈ સ્તવેકે ! ૭ એજ હવે તે મંત્ર, સરિશ્તા છે તે અનાદિ,
અમને ભાસી ખાસ, અન્ય બળ તદપિ સાદી, લોભેથી લલચાવી, બિચારા જીવ ડુબાવ્યા,
છે કયાં ! શુચિપણ જરી, કંગ વિપરીત જણાયા. ૮ શાન્તિઃ ૨
અજીતસાગર,
For Private And Personal Use Only