________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અપાત્ર જનને દીલ દીધું, કરીલે દીધું તે ના દીધુ, જગ સ્વપ્નને ઘટ ભીતર ર, માની લીધું તે ના લોક પ્રિય વારતાથી માર્ગિએ, તુજને સદા સભારશે,
ચારિત્રનાં યશ ગાન સહુ, જીહ્વા થકી ઉચ્ચારશે. અન્ધુપણાના ભાવથી, જગબન્ધુ તરિકે ચાલશે,
तुज ऊर्ध्वगामि विमाननां, पगलां पथिक संभाळशे; તુજ હૃદયરૂપ પારસમણિ, બીજા હૃદય લાહે અડી,
કરશે કનક નિ`ળ અતિ, તે શરૂ કર ઉજવળ ઘડી, તઈઆર કરીલે સત્ય ત્હારા, દ્રવ્ય કેરી ગાંઠડી,
માગે ગહન છે ઘાંતિ, વટવી હૅને પડશે વડી; તસ્કર હને મિત્રા મની, ભૂલાવવા પણ આવશે, પિત્તળતાં પાત્રા વળી, સુવર્ણમય દર્શાવશે. તુજ હેતુએ શેાકે ભર્યો, એકાન્તમાં બેઠેલ છે, અપ્રિય પણ પ્રિય અન્તના, ઉપદેશ શુભ અપેલ છે; ઉત્તર ભણી નિર્વિઘ્નતાએ, તે હને પહોંચાડશે, કરી અજીતસાગર સ્વરૂપમય, આનંદ ગૃહ દેખાડશે! ૧૧ આબુ દેલવાડા,
વૈશાખ
ૐ શાન્તિઃ રૂ
For Private And Personal Use Only
૧૦