SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુખના સમુદ્ર જઈ ભળે, દક્ષિણ તરફની સડક અતિ કષ્ટ દાયક ત્રિમાં, ઓળંગવા છે ખડક હા ! વિશ્રામ પણ મળતું નથી, અજગર સરપને વાસ છે હા! હા! દુખદ દક્ષિણ ભણી, તે જુલ્મકારી ત્રાસ છે ૩ મુજ આંખની આગળ જને, આવી ગયા છે જે અતી તેની સિકલ કે દિવસતે, સ્વનેય સાંભરતા નથી દિલી યાદ કર ભૂલીશમાં ! એવી રીતે જાવું થશે હારા જવાની બાદ હારા, દસ્ત પણ ચાલ્યા જશે ૪ આ શ્વેતયશ આરસઉપર બે આંકડા તું પાડીલે ચારિત્ર મૂર્તિ ઉપરને, તું શ્યામપટ ઉપાડી લે પ્રભુ વાક્યના ઊદ્યાનમાં, મનહર મજાને માણીલે તુજ દીલના પર દસ્તને, આત્માની ખાતર તાલે છે બીજડાં ભર્યા છે વાસનાનાં, ગાઢ ઉંડા જીગરમાં, અપ સંગરૂપ વૃષ્ટિ થતાં, ઉગિ નીકળે પથ સકળમાં उत्तर तरफना मार्ग त्यारे, लुप्त पाये थाय छे, કરભસ્મ એને પ્રથમથી, જે આત્મનું હિત ચહાય છે. ૬. કંઈ ભૂલથી કંઈ ચૂકથી, અપશબ્દ કાળે કેટલે, ચિતર્યા કદી જે હોય તે, શુભ નીરથી તે જોઈ લે, નવી ભાત ઉપર ચિતર, કરલે કીધું તે ના કીધું, પીધેલ વિષનું વમન કર, કરીલે પીધું તે ના પીવું. ૭ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy