________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ ઈલમથી કંઈ મંત્રથી, એ શાન્તિના સદને વર્યું,
ઉસ્તાદના કિમિયાવડે, ફસાવી લેતાં ઝટ ફક્યું સહુ તિમિર રવિના કિરણમાં, નિર્મળ રસે કઈને રસ્ય. સાચા અજીત આનંદથી, અક્ષયપદે નક્કી હસ્યું. શાન્તિ, ૩
વ, વ, ૫ ભાલનપુર,
૮
संसारस्वरूपधर्मशाला,
(૧૩)
હરિગીત, આવી ગયાં પુરૂષ તથા, તરૂણી તણાં ટેળાં ઘણું
આવે વળી બે સતમ છે, દુખ ટાળવાને દિલ તણું ધીમા જનતે સુજશ લઈ, ચાલ્યા સોદિત જાય છે
અપયશ તણું કાળાં ટિલા, કરિને મુરખ હરખાય છે ૧ ઉત્તર અને દક્ષિણ તરફ બે, સડક જવા દરશતી
શાન્તિ તણું વૃષ્ટિ વળી, બહુ વખત નિર્મળ વરસતી ઉત્તર તરફ જનાર સુખડાં, પૂર્ણતાનાં પામતા - દાવાગ્નિ કેરી વાળથી, ઉગરી જઈ આરામતા ૨
For Private And Personal Use Only