________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરે ઘડીમાં ખાડમાં, ઘડીમાં ચઢ ગિરિ ઉપર,
કિચ્ચડ વિષે કૂદી પડે, બેસે જઈ વળી ટેકર, નિર્ભય અગર કે સભય શું, ઘટ વાત એ નથી દાખતું
ચંચળ અતિ મને માંકડું, મર્થ શાન્તિ ઘડી ભર રાખતું. ૩ ચૈતન્યની પદવી તણ, એને નથી જરિયે પૃહ,
મરવા પછીની ફિકર પણ નથી રાખતું રંચે અહા ! અને સુખદ પદમાં જવાનું વિચાર દીલ નથી દાખતું,
ચંચળ અતિ મન માંકડું, નથી શક્તિ ઘી ભર રાખતું. ૪ સજજને તણું વળી સસ્તુતિ, કરતું નથી એકે પળે,
ભર તાપમાં પણું તે ફરે, જ્યાં હસ્ત પદ સહ તમ બળે કીધું કરે નહી કેઈનું, નવ શાન્તિથી કંઈ સાંખતું,
ચચળ અતિ મન માંકડું, નથ શાન્તિ ઘી ભરી રાખવું. પ દુર્જન થકી પર્ણ મા કરે, શુંભ અશુભનું ક્યાં ભાન છે,
નાદાનની દસ્તાઈ પર, દિન રેન ભર ગુલતાન છે; દુર્ગધિ જળના છિલરમાં, વળી વળી મુકાવી નાખતું,
ચંચળ અતિ મન માંકડું, નર્થી ઘડેભર રાખતું. ૬ કંઈ સ્પર્શ મણિના સ્પર્શથી, એ લેહનું હૈડું ટળ્યું,
આજે અચળ ગિરિરાજનું, આખું શરીર ચંચલ ચહ્યું; વળી ના શકે જે વજ તે, કઈ કારણે વાળ્યું વળ્યું,
ભળી ના શકે તે વારિ અગ્નિ, જવાળામાં જેને મળ્યું. ૭
For Private And Personal Use Only