________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जेष्ठ मास वर्णन.
( ૧૪ )
છંદનારાચ, ભવિષ્ય શું લખી શકે, મનુષ્ય જાત અજ્ઞ જે,
વિચારીને વિલેકીને, વદે લખે સુપ્રજ્ઞ તે; સદેવ શ્રેષ્ઠ જેષ્ઠ માસ, પૂર્ણ જે ગયે વહી,
લખું નિહાળી તેની જે, લીલા ઘટે રમે રહી. ૧ તએ તકાસી સૂર્ય તે, સમસ્ત લઈને કરે,
સો ગયે શ્રમ કરી, ઉન્હાબુ તાપ આકરો તપ્યાં ઉંચાં, નિચાં, ત, ગિરિ તટે તથા ઘરે,
ખુટ્યાં ન તલાવડાં, સુકો પણું તણે ચરે. ૨ અઘાસ શુષ્ક રાન તે, પશુની શુષ્ક સ્થિતિ છે,
પ્રજા સુખે નૃપ દુખી, સદાન જેવી રીતિ છે; પ્રચંડ વાયુ વેગથી, કદી કદીક વાય છે, " વિના કદીક વાયુથી, અતી ઘામ થાય છે. ૩ ઉડી ઊડી ધુલી જઈ, ગૃહ વિષે ભરાય છે,
સશાખ વૃક્ષ વાયુથી, જમીનદોસ્ત થાય છે, મરે પણે મનુષ્ય પક્ષી, આદિ જુમ ત્રાસ છે, વિયેગી પ્રેમી મિત્ર તે, ઉદાસ આજ ખાસ તે. ૪
For Private And Personal Use Only