________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ઉર્વ માની સત્ય મુસાફરી, આવીને બતાવી ,
એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવીજા; પ્રિમ ભૂમિ પર શાન્તિ વૃદ્ધિને, વ્હાલ કરી વરસાવીજા,
વિરહ તાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા. ૧૦ ગણદેવી
૩ શાન્તિઃ રૂ અજીતસાગર.
दोबना दरद पूबनार मित्रो क्या हशे ?
(૧૧)
હરિગીત. તાળી દઈ ગમ્મત કરી, ગપ્પાં ઘણા મિત્રો કરે,
કઈ સ્વાર્થ કેરે કારણે, ઘર આંગણે ફરતા ફરે, વાર્તા કર્થતા નિશદિને, સ્તની દેતાઈ દિસે,
દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર ક્યાં વસતા હશે! ૧ નિજ સ્વાર્થ માટે આવીને, બમણી બતાવે પ્રીતને,
મનમાં હલાહલ વિષ ભર્યું, જાણે ન સાચી રીતને, ઉપર ઉપરની પ્રીતડી, હૈડે અવર વૃત્તિ વસે, દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર ક્યાં વસતા હશે ! ૨
For Private And Personal Use Only