________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત જૈન ધર્મના બાળક, ત્યાં આગળ પ્રીતેથી વસે;
શ્રીમદ્દ ગાયકવાડ તણી શુભ, રાજ્યધાની ક્યાં અતિ વિકસે૮ યશોવિજયજી તત્ર પધાર્યા, સદુપદેશ વ્યાખ્યાન કરે;
વિવિધ સમાગમ વાળા જનના, મનના સંશય સર્વ હરે. વૃદ્ધ શ્રાવિકા એક રહે ત્યાં, બાધ શ્રવણ કરવા આવે;
શ્રી મુનિવરને નમન કરે નિત, હૃદય ભર્યું ધાર્મિક ભાવે. ૯ સશુરૂઓના સદુપદેશથી, તત્વજ્ઞાનની જાણ હતી;
ઉંડા તત્વતણી પરિપાટી, સ્વશક્તિ પૂર્વક ઓળખતી. એક દિવસ મુનિવર શ્રીકેરા, સદર્શન અર્થે આવી;
ચાર પતાકાવાળી ઠમણી, મુનિવર આગળ દર્શાઈ. ૧૦ વિનય સહિત બેલી શ્રીસાહેબ! પતાકાઓ આ શાની છે?
ઠમણું ઉપર બાંધી તેનું, શું ઉંડું કારણ અહીં છે? મુનિવર બેલ્યા ચાર દિશાઓ, વિદ્યાથી મહું જીતી છે; કઈ મહ્યું નહી જીતનારૂ તે,વિજય પતાકા બાંધી છે. ૧૧
અનુષ્ટ્રપ તત્ર તે શ્રાવિકા બોલી, મહા પાંડિત્યવાન મુનિ?
ગાતમસ્વામિની પાસે, વજાએ કેટલી હતી. ૧૨ ધ્વજાઓ તે ક્ષણે છેડી, નીચે મૂકિ દધી લઈ, બાઈનાં સત્ય વાકાને, સ્વીકારી પ્રેમથી તહીં. ૧૩
For Private And Personal Use Only