________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીમાંહિ રહી તેઓ, વિદ્યાભ્યાસી થયા હતા, પૂર્ણાભ્યાસ કરી ત્યાંહી પધાર્યા ગુજરાતમાં
સવયા, મહા મહેપાધ્યાય તણ વડી પદવી પામ્યા તેહ હતા;
ભણીગણ કાશીના હેટા, વિદ્વાને જીત્યાજ હતા. અન્ય કઈ દુનિઓની માંહી, જીતનાર એને હોતું;
શ્રીમદ્દ યશવિજય મહારાજા, કેણ નથી જ્યાં ઓળખતું?૪ ચાર પતાકાઓ તેઓની, અખ્ખલિત ફરકાત હતી;
એક તરફ તેઓને કરવા, કેઈની વિદ્વત્તા ન હતી. સમગ્ર પૃથ્વીમાંહી એમણે, અનુષ્ઠાન ચલાવ્યું એવું;
કઈ કાળ એ રીતે ચાલ્યું, એમનું વિદ્યા બળ કેવું? " ન્યાયશાસ્ત્ર કંઠાગ્રહતું, અદ્વૈત તણા તરવે જાણે;
સાંખ્યશાસ્ત્ર અજ્ઞાત હતું નહિ, આત્માનુભવ રસ માણે, રામાનુજના પણ સિદ્ધાન્ત, સંપૂરણ જાણી શક્તા,
સ્યાદવાદની વિજય પતાકા, ભૂતળપર અતિ ફેરવતા. ૬ અન્ય પક્ષ વાલાની સાથે, એગ્ય તયા શાસ્ત્રાર્થ કરે;
અતિ ઉત્તમ દૃઢ પ્રમાણ આપી, મંડન નિજ પક્ષીય કરે. એવી દલિલ સહયુક્તિ આપે, અન્ય પછી નવ બોલી શકે;
જયજય જૈન ધર્મને કરતા, આત્મબુદ્ધિની શક્તિ થકે. ૭ છે દક્ષિણ ગુજરમાં મનહર, ડઈ નામે સુંદર ગામ; અપૂર્વ પ્રાચીન કારિગરીનું, જ્યાં કિલ્લે શેલે હજી કામ,
For Private And Personal Use Only