________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દદિ પચ વિષય નદી, ઉલટી ચલવવા હામ છે;
તે સત્ય સરભ સાધુને, મમ કેટીવાર પ્રણામ છે. ૮ ધન, ધામ, ગામ, ગરાસ, પ્રભુની ખાતરે ખાટાં ઉરે,
અતિ મસ્ત મન રૂપ માંકડાને, ભક્તિ પંજરીએ પુરે. કિટ ભ્રમરવત્ પ્રભુ ચરણમાં, એકાગ્ર કીધા પ્રાણ છે;
તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૯ શિષ્ય વધે એથી નહી, પણ આત્માને અર્થે ચહી
સધ આપે સુખદ કે, અજ્ઞાન તમ વ્યાપે નહી, જ્ઞાનાકે કેટી કિરણ એ, જેનાજ સાચા દામ છે;
તે સત્ય તૈરભ સાધુને, મમ કેટવાર પ્રણામ છે. ૧૦ શાન્તિઃ રૂ.
ઝાટાણુ વૈ, વ. ૧
सत्य ग्राहक एक महात्मा,
(૮)
અનુષ્ય ઠમણીએ પતાકાઓ, બાંધતા ચાર છેડલે,
ચારે દિશા છતાયાની, નિશાની એવી રાખતા. ૧ વિદ્વત્તાએ અતિ શ્રેષ્ઠા, સદ્દબુદ્ધિ કેરિ તીવ્રતા;
આત્મજ્ઞાન તણી શિલી, વિશ્વને એથી જીતતા.
For Private And Personal Use Only