________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મદ્યાદિપાન પણ કઈક જન્મ કીધાં,
સગ્રંથ દાન નહિ કેઈક કાળ દીધાં દુર્લક્ષ ભક્ષ કરી કાળ વહ્યા નઠારા,
સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. સેવ્યા ન સજ્જનતણા સુખદા પ્રસંગ,
સેવ્યા અસજજન જને ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાન દશાથી પ્યારા,
સર્વાપરાધ પ્રભુ! માફ કરે હમારા. મેહ સ્વરૂપ મધુમાં મધમાખ શેને,
ચેટિયું મલીન મન વારમવાર જેને, દેખ્યા જરૂર દુખના અતિ કષ્ટ ભારા,
સર્વાપરાધ પ્રભુ! માફ કરે હમારા. દુષ્કર્મ પાશ મુજને દૂઠ રીત લાગ્યો,
એથી અગ્ય પથને નથી નાથ? ત્યાગે; પાશ પ્રહાર સહુના દુખ આપનારા,
સર્વોપરાધ પ્રભુ! માફ કરો હમારા. સંસાર જાળ તજી સ્કાય લીધી તમારી, - એ આપદા અખિલ નકકીજ છે વિદારી; છે આ૫ નિર્ભય શિરે કર સ્થાપનારા, સર્વાપરાધ પ્રભુ! માફ કરો હમારા. .
For Private And Personal Use Only