________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વરૂપ મૌન જ્ઞાન સ્વરૂપ વારિ, - વિના બહું તલતું પણું તે તમારી; તેને થયું અછત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરી અમારા પાદલિપ્ત
અજીતસાગર,
श्रीविश्वस्वाम्यष्टकमिदम् .
()
| શિખરિણું, સદા છે ધર્માત્મા, પરમ શિવ કેરા પદવરા!
અને શક્તિ આપે, ભવ ઉદધિ પરિહરા! અરે! હું અજ્ઞાની, અમ તિમિર ખાન જ હરે
પ્રભો! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. નથી શનિ પાણી, જીવમીના કિનારે તરફડે
વળી કામ કૃર, પ્રહણ કરે છે અળ વડે. દયાળે હે દાતા ! વિનતી શ્રવણે પ્રીતથ ધરે
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કણા કંઈ કરો. ભવાબ્ધિ મળે આ, વિષય રૂપ કાલ ઉછળે;
પરિણામે ખારૂં, જળ પણ દિસે છેજ સઘળે.
૧
For Private And Personal Use Only